મુંદરા શાસ્ત્રી મેદાન ખાતે રવિવારે જય માતાજી ગ્રુપ મુન્દ્રા દ્વારા અખિલ કચ્છ ક્ષત્રિય સમાજની ઓપન સુપર 8 ડે ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું
મુંદરા શાસ્ત્રી મેદાન ખાતે રવિવારે જય માતાજી ગ્રુપ મુન્દ્રા દ્વારા અખિલ કચ્છ ક્ષત્રિય સમાજની ઓપન સુપર 8 ડે ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું
જેમાં કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ ખેલાડીઓ રમવા માટે પધાર્યા હતા
આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી બાબા નીમકરોલી અને સદગુરુ ઇલેવન વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને સદગુરુ ઇલેવન ટીમ ડે ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા બની હતિ આ ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ સિરીઝ મહિદિપસિંહ જાડેજા બેસ્ટ બેટ્સમેન શિવમ સિંહ ભાટી બેસ્ટ બોલર પ્રદિપસિંહ રાઠોડ બેસ્ટ કીપર હિતુભા ચૌહાણ રહ્યા હતા સૌ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી ટીશર્ટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા સાથે રોકડ ઇનામ પણ અપાયું હતું
ફાઇનલ દરમ્યાન અતિથિ તરીકે ઇલેવનસિંહ વાઘેલા
મનુભા ચુડાસમા
દિલીપસિંહ ચાવડા
નરેન્દ્રસિંહ ઝાલા
બડુભા જાડેજા
મહાવીરસિંહ જાડેજા
દિલીપસિંહ જાડેજા ભોજરાજભાઈ ગઢવી ભગીરથસિંહ ઝાલા
વનરાજસિંહ વાઘેલા
ખાસ હાજર રહ્યા હતા આ સુંદર આયોજન ને સફળ બનાવવા માટે મહિપતસિંહ રાઠોડ બળવંતસિંહ (બડુભા) મહેર ભગીરથસિંહ જાડેજા સુરૂભા વાઘેલા સુખદેવસિંહ જાડેજા ભૂપતસિંહ ચૌહાણ વનરાજસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા
મિતરાજસિંહ સોઢા વનરાજસિંહ સોઢા હાર્દિકસિંહ સોઢા જયપાલસિંહ વાઘેલા
દેવેન્દ્રસિંહ સોઢા
કરણસિંહ સમા
સાથે કોમેન્ટ્રી મેન સુરેશભાઈ ભદ્રા તેમજ સમસ્ત જય માતાજી ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી સાથે સૌ દાતાઓ ભાગ લેનાર ખેલાડી ટીમ તેમજ સૌ સમાજના ભાઈઓનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો હતો.