गुजरातब्रेकिंग न्यूज़
જય માતાજી ગ્રુપ મુન્દ્રા દ્રારા આયોજીત ઓપન ક્ષત્રિય રાજપૂત સમાજ ડે કિકેટ ટુર્નામેન્ટ 2025
જય માતાજી ગ્રુપ મુન્દ્રા દ્રારા આયોજીત ઓપન ક્ષત્રિય રાજપૂત સમાજ ડે કિકેટ ટુર્નામેન્ટ 2025 આજે તા.ર૯/૬/૨૦૨૫, રવિવાર ના રોજ જય માતાજી ગ્રુપ મુન્દ્રા દ્રારા શાસ્ત્રી મેદાન મુંદરા-કચ્છ મા આયોજીત ઓપન ક્ષત્રિય સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવા મા આવ્યું. જેમાં 16 જેટલી ટીમો ભાગ લીધો છે.
આ ટુર્નામેન્ટ નો ફાઈનલ મેચ તા.ર૯/૬/૨૦૨૫, રવિવાર સમયઃ સાંજે ૫:૩૦ કલાકે રાખેલ છે.
આ આયોજન નો સન્માન સમારોહ
આજે સાંજે ૬:૩૦ કલાકે રાખેલ છે.
આ કાર્યક્રમ ના આયોજક જય માતાજી ગ્રુપ ના
બદુભા મહેર, મહિપતસિંહ રાઠોડ, શક્તિસિંહ વાઘેલા, વનરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા,
સુરભા વાઘેલા, કુલદીપ સિંહ જાડેજા,ભૂપતસિંહ ચૌહાણ,
સુખદેવ સિંહ જાડેજા (ગોવના) છે.