गुजरातब्रेकिंग न्यूज़
ભુજ તાલુકાના ના ઝુરા કેમ્પ ગામ મધ્યે પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025
ભુજ તાલુકાના ના ઝુરા કેમ્પ ગામ મધ્યે પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025
ઝુરા કેમ્પ પ્રાથમિક શાળા મધ્યે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવા માં આવ્યું
શાળા વ્યવસ્થાપન સમિતિ અને આચાર્ય તથા શાળા પરિવાર તરફ થી સહુ ગ્રામ જનો ને આમંત્રિત કરી અને
સર્વે ગ્રામ જનો અને શિક્ષકો દ્વારા આ પ્રસંગે ને વધાવી લેવામાં આવ્યો સાથે સાથે નાના નાના ભૂલકા ઑ ને બેગ પાર્ટી પેન બુક વિતરણ કરવા માં આવ્યું