રિપોર્ટર… જાદવ સુભાષ ભાઇ
ગુજરાત
માળિયા હાટીના…..
ડાંડેરી ગ્રામ પંચાયત માં દેખાય આવી લોકશાહીની જીત સામે પક્ષે રાજકીય પક્ષોના સપોર્ટ લોકોએ બેલેટ પેપરથી આઝાદી બતાવી
જો દરેક ચૂંટણી બેલેટ પેપરથી થાય તો દુધનું દૂધ અને પાણીનુ પાણી દેખાય આવે.એવાજ અનેક પરિણામો સામે આવ્યા છે..
હાલ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. તો ક્યાંક નવનિયુક્ત અને યુવા ચહેરાઓને જનતાએ પસંદ કરી નવા ચહેરા સાથે નવા વિકાસની આશાએ ગ્રામ પંચાયતની કમાન સોંપી છે.
માળિયા હાટીના..ડાંડેરી ગામે સકડો રિક્ષા ચાલકના પત્ની રાજુ બેન ધાના ભાઇ રામ ની ગ્રામ પંચાયત માં જીત થઇ છે. સામાન્ય રીતે જોયે તો સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટા અને રાજકીય પક્ષોના નેતાઓ ગ્રામ પંચાયત માં જોડાતા ના હોય ત્યારે અહીં એવું બન્યું કે સામે પક્ષે ગીર સોમનાથ જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ મદદ કરેલ હોય છતાં પણ ખરેખર બેલેટ પેપરની તાકાત બતાવી લોકશાહીની તાકાત બતાવી ગ્રામ જનોએ પોતાના માનીતા ઉમેદવારને પસંદગી કરવામાં આવેલ છે
ડાંડેરી ગામમાં ટોટલ મત 606
થયેલ મતદાન 457
સરપંચને મળેલ મત 250
શાંતિ પૂર્વક થયેલ ચૂંટણી…. પંચાયતની ચૂંટણીમાં મોટા મોટા આગેવાનો ઉતરેલા આ સત્યની જીત થઇ છે. જો ગ્રામ પંચાયત બેલેટ પેપરથી થાય તો પરિણામ વિરુધ જઇ શકે. ખરેખર બેલેટ પેપરથી લોકોને સત્યની જીત મળી છે ગ્રામ જનોએ અમારા પર વિશ્વાસ રાખેલ તો અમો દરેક સમાજના લોકોને સાથે રાખી પાયાની જરુર મુજબ લોકોના કામ અને ગામના વિકાસને નવી દિશા આપવામાં આવશે ગામમાં કાયમી માટે દરેક સમાજ અને ખાસ કરીને નાના અને ગરીબ લોકોને દરેક કામમાં મદદ કરવા અમો દરેક રીતે લોકોની સાથે ઉભા રહી ગામના વિકાસને નવી દિશા આપીએ એવી અમારી મહેનત અને કામગીરી કરવા હંમેશા તત્પર રહીશુ..
નવ નિયુક્ત. ડાંડેરી ગ્રામ પંચાયત સરપંચ.. 🌹🙏🌹
ડાંડેરી ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી અને મારા ખાસ મિત્ર એવા ધાનાભાઈ ને મારા અને મારા આદેશ બકાલા ભંડાર આછીદ્રા ગીર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું
🌹રામસિંહ ભાઇ ચાંડેરા 🌹