ब्रेकिंग न्यूज़
Gujarat News : બનાસકાંઠા મો મહિલા એસ પી નિમણુક કરવા જીજ્ઞેશ મેવાણી દ્વારા પત્ર લખવા મો આવ્યો

બ્યુરો ચીફ પ્રવિણભાઈ પરમાર બનાસકાંઠા ગુજરાત
બનાસકાંઠા મો બિન અધિકૃત દારૂ તથા જુગાર ધંધા ચાલી રહ્યા છે તેને લઈને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા ગેનીબેન ઠાકોરે મુખ્ય મંત્રી ને પત્ર લખી લખીને જણાવ્યું કે રાજસ્થાન બોડર થી કરોડો રૂપિયા નો દારૂ ગુજરાત મો ઠલવાય છે જેના કારણે યુવા પેઢી બરબાદ થાય છે અને મહિલા ઓ નાની વયે વિધવા બને રહી છે આ સ્થતિ ની અસર પૂરા પરિવાર પર થાય છે માટે કોઈ પરિવાર ઉજડે નહિ અને પરિવાર ખુશ રહે એ માટે શ્રી જીજ્ઞેશ મેવાણી તથા ગેનિબેન ઠાકોરે પ્રમાણિક અને નિષ્ઠાવાન મહિલા આઈ પી એસ ની નિમણુક આપવા પત્ર દ્વારા મુખ્ય મંત્રી શ્રી ને રજૂઆત કરવામાં આવી