ब्रेकिंग न्यूज़
Gujarat News છોટા ઉદેપુર નાં બોડેલી નગર માં ભગવાન જગન્નાથ ની રથયાત્રાનું ભવ્ય આયોજન થયું,

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી.
જલારામ મંદિર થી રથયાત્રા નીકળી અને આખા નગર માં ખુબ ઉત્સાહ સાથે ભવિક ભકતો જોડાયા .
રથયાત્રાના રૂટ પર ઠંડા પીણા અને નાસ્તા ના સ્ટોલ વિવિધ મંડળો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા.આદીવાસી ટીમલી નૃત્ય, નાશિક બેન્ડ, ઢોલ અને જય જગન્નાથ નાં જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું બોડેલી નગર, નગરજનો સ્વયંભૂ બંધ રાખી, ભક્તિમય ,શાંતિપૂર્ણ માહોલમાં રથ યાત્રા સંપન્ન થઇ પોલીસ પ્રશાસન ખડે પગે રહી ટ્રાફિકનો કોઈ સમસ્ય ના થાય એની પૂરેપૂરી કાળજી રાખી